Posts

Showing posts from January, 2020

Dariya na moja

Image
એક સાથે આવી ને કેટલાય પત્થર ને તુ ભીંજવી જતું હોઈશ તને એ સ્પર્શ ની પાછા ગયા પછી યાદ નથી આવતી? વારંવાર પછડાઇ ને  કદાચ તુ એને જ ફરી સ્પર્શવાની જંજટ કરતું હોઈશ એવું કેમ લગે છે? ધગધગતા એ અંગાર સમા પત્થર ને એક જ પળ મા તુ ઠંડક આપી ને જાય છે શીતળ એ રાત ની ચાંદની મા ફરી તું ભિજવવા આવી જાય છે ક્યાં સુધી પોતાને આમ મારતું અને દર્દ આપતું રહીશ? ક્યારેક તો એ તરસ્યા પાસે હંમેશા તરસ છીપવવા રોકાઈ જા.....                                     -દિશા ગેડીયા