Dariya na moja



એક સાથે આવી ને કેટલાય પત્થર ને તુ ભીંજવી જતું હોઈશ
તને એ સ્પર્શ ની પાછા ગયા પછી યાદ નથી આવતી?

વારંવાર પછડાઇ ને  કદાચ તુ એને જ ફરી સ્પર્શવાની જંજટ કરતું હોઈશ એવું કેમ લગે છે?
ધગધગતા એ અંગાર સમા પત્થર ને એક જ પળ મા તુ ઠંડક આપી ને જાય છે
શીતળ એ રાત ની ચાંદની મા ફરી તું ભિજવવા આવી જાય છે

ક્યાં સુધી પોતાને આમ મારતું અને દર્દ આપતું રહીશ?
ક્યારેક તો એ તરસ્યા પાસે હંમેશા તરસ છીપવવા રોકાઈ જા.....

                                    -દિશા ગેડીયા

Comments

Popular posts from this blog

Task based activity of ELT -1

Desire and knowledge

Thinking activity on using technology in education.