Book review

' The kite Runner'

The kite Runner is written by Khalid Huseni,and translated by Ritesh Kristi.
Khalid Huseni  born in Afghanistan and his family shift in America in 1980. This is the first novel of Huseni.

આ નવલકથા માં એક મુસલમાન બાળક ની વાત છે. તેં નવલકથા નો નાયક છે. તે પશ્તુન હોય છે અને  તેનો મિત્ર હસન હઝારા હોય છે.  નાયક નુ નામ આમિર  છે. તેનાં પિતા અફઘાન મા આવેલા કાબુલ શહેર માં ખૂબ નામદાર માણસ છે.
તેનાં પિતા એ જેમને આશરો આપેલો તેવા માણસ અલી અને તેમનો પુત્ર હુસેન ત્યાં જ રહે છે. પશ્તુન હોવુ એ લોહી ની સંપૂર્ણ શુદ્ધતા માનવામાં આવે છે . પશ્તુન અને હઝારા લોકો વચ્ચે કેવી દુશ્મનાવટ હતી તેનો ઉલ્લેખ અહી છે.
આમિર અને હુસેન પોતાનુ બાળપણ સાથે વિતાવે છે.આ નવલકથા માં અફઘાન માં થતાં પતંગ મહોત્સવ ની વાત છે. બાળપણ માં હુસેન આમિર માટે પતંગ લૂંટી અવે છે અને રસ્તા માં તેની સાથે એક ઘટના બને છે. એ ઘટના પછી બન્ને જણા છૂટા પડી જાય છે. અમુક કારણો નાં લીધે હુસેન અને તેના પિતા ઘર છોડી ને ચાલ્યા ગયા. આમિર ને પણ અફઘાન છૉડવું પડે છે. તેં તેનાં પિતા સાથે અમેરિકા જઇ ને વસે છે. તેનાં જ સુન્ની મુસલમાન મા આવતી હોય તેવી છોકરી સાથે લગ્ન કરી લે છે. પરંતુ તેમને બાળક થતુ નાથી . 
સમય જતા આમિર ને તેનાં પિતા નાં મિત્ર રહીમ ખાન પાસેથી જાણવા મળે છે કે હુસેન તેનો જ ભાઈ છે અને તેં કાબુલ માં જ રહે છે. તેને પત્ની અને એક પુત્ર છે. તાલિબાન લોકો નાં શસાન પાછી હુસેન અને તેની પત્ની મૃત્યુ પામે છે. તે સમય મા તાલિબાન લોકો નો કેવો ત્રાસ હતો તેનો ઉલ્લેખ નવલકથા માંં હ્દય દ્રાવક છે. તેમનાં દિકરા સૉંહરાબ ને આમિર  અમેરિકા લઇ અવે છે. 

વર્ષો પછી ફરી વાર તેં દિવસ આવે છે અને આ વખતે આમિર સૉંહરાબ માટે પતંગ લેવા દોડી જાય છે. નવલકથા માં ઘણાં દુઃખ ભરેલાં પ્રસંગો અવે છે . અંતે બાધા સુખે થી જીવે છે. આમિર સૉંહરાબ માટે જે પતંગ લેવા જાય છે તે જ કાઇટ રનર બને છે. 
દિલ ને હચમચાવી નખે તેવી નવલકથા છે.

Comments

Popular posts from this blog

Task based activity of ELT -1

Interpretation of Breath by Samuel Beckett.

Sigh no more ladies